Skip to content

સચોટ સમાચાર

Primary Menu
  • Home
  • સ્પેશિયલ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • બિઝનેસ
  • મનોરંજન
  • વિડિયો
  • Home
  • ગુજરાત
  • બેન્ક એકાઉન્ટ અનફ્રિજ કરવા લાંચ માંગનાર બે અધિકારી ઝડપાયા

બેન્ક એકાઉન્ટ અનફ્રિજ કરવા લાંચ માંગનાર બે અધિકારી ઝડપાયા

Sachot Samachar Team August 14, 2026
00

અમદાવાદમાં લાંચિયા અધિકારીઓ સામે ACB દ્વારા લાલદરવાજા બહુમાળી ભવન ખાતે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બેંક ખાતું અનફ્રીઝ કરવા માટે વેપારી પાસે 25,000  રૂપિયાની લાંચ માંગનાર 2 અધિકારીઓ ACBની ટ્રેપમાં ઝડપાયા છે. સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરીમાં ફરજ બજાવતા સ્ટેટ ટેક્સ ઓફિસર કમલેશ ઠાકોર અને રાજ્ય વેરા નિરીક્ષક અઝીઝ મન્સૂરી ફરિયાદીનું બેંક ખાતું અનફ્રીઝ કરવા માટે ગેરકાયદેસર રીતે નાણાંની માંગણી કરી રહ્યા હતા.

ACB દ્વારા બંને આરોપીઓની કડક પૂછપરછ થઇ રહી છે તેમજ તેમના અન્ય દસ્તાવેજો અને બેંક ખાતાઓની પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ એસીબીનો સંપર્ક કર્યો હતો, અને એસીબીની ટીમે સફળ છટકું ગોઠવી બંને ભ્રષ્ટ અધિકારીઓને ઝડપી પાડ્યા હતા.

About The Author

Sachot Samachar Team

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Email Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: WR અમદાવાદ મંડળમાં તિરંગા રેલી યોજાઈ
Next: આ સ્વતંત્ર દિન નિમિતે સોનાક્ષી બત્રા અને ફરમાન હૈદર દેશભક્તિ પર પ્રતિબિંબ પાડે છે

Related News

WhatsApp Image 2026-10-30 at 3.54.12 PM

અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી

Sachot Samachar Team October 30, 2026
B-7

PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો

Sachot Samachar Team October 30, 2026
k1

કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી

Sachot Samachar Team October 29, 2026
WhatsApp-Image-2024-06-13-at-2.18.12-PM
WhatsApp-Image-2024-06-13-at-2.13.35-PM-1
WhatsApp-Image-2024-06-13-at-2.21.30-PM

Recent Posts

  • અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી
  • PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો
  • #ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન
  • કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી
  • સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ
  • About us
Copyright © All rights reserved. | MoreNews by AF themes.