ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે બનાસકાંઠાના ભીલડીમાં વિશાળ ખાટલા સભાને સંબોધી હતી.

પોતાના સંબોધનમાં તેમણે ગુજરાતના લોકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.

વડાપ્રધાનની એક ઝલક માટે સેંકડો લોકો ઉમટી પડ્યા હતા.

મોદી કહીં નહીં જાયેગા સહિતના બેનર લઇને પહોંચ્યા લોકો.

તેમણે પશુપાલન, દૂધ ઉત્પાદન, મધની ક્રાંતિ, ખેડૂતોની આવક અને આધુનિક પશુસંવર્ધનને દેશના ગ્રામીણ વિકાસની નવી દિશા ગણાવી.