Skip to content

સચોટ સમાચાર

Primary Menu
  • Home
  • સ્પેશિયલ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • બિઝનેસ
  • મનોરંજન
  • વિડિયો
  • Home
  • દેશ-વિદેશ
  • સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ

Sachot Samachar Team October 20, 2026
s00

 

છેલ્લા 11 દિવસથી ફરાર રહેલી મોડલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની  નાગપુરમાંથી ધરપકડ કરવામાં આવી છે.

ઉત્તરપ્રદેશના લખનૌમાં ચર્ચાસ્પદ બનેલા વેપારી શિવા શર્માના મૃત્યુ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

શ્રદ્ધાની ધરપકડ બાદ શિવા શર્માના શંકાસ્પદ મૃત્યુ અંગેની તપાસને નવી દિશા મળવાની શક્યતા છે.

વેપારી શિવા શર્માનું 9 ઓક્ટોબરે એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું.

મૃતકની માતાની ફરિયાદના આધારે પોલીસે શ્રદ્ધા દુબે સહિત અન્ય લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો ત્યારથી શ્રદ્ધા ફરાર હતી.

નાગપુરમાંથી તેની ધરપકડ થતાં પોલીસ પૂછપરછ દ્વારા ઘટનાની હકીકતો જાણવાનો પ્રયાસ કરશે.

About The Author

Sachot Samachar Team

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Email Share on WhatsApp Share on Telegram
Tags: #ShraddhaDubey

Post navigation

Previous: PM મોદીએ RSS સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી
Next: કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી

Related News

ICAR-3

#ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન

Sachot Samachar Team October 30, 2026
PM Modi-file

PM મોદીએ RSS સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી

Sachot Samachar Team October 20, 2026
amit shah-file pic

ડ્રગ્ઝ માફિયાઓની ખેર નહીં, અમિત શાહ પંજાબના પ્રવાસે જશે

Sachot Samachar Team October 19, 2026
WhatsApp-Image-2024-06-13-at-2.18.12-PM
WhatsApp-Image-2024-06-13-at-2.13.35-PM-1
WhatsApp-Image-2024-06-13-at-2.21.30-PM

Recent Posts

  • અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી
  • PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો
  • #ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન
  • કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી
  • સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ
  • About us
Copyright © All rights reserved. | MoreNews by AF themes.