તાજા સમાચાર

ભાવનગરના રવિ સિદ્ધપુરાએ તમામ વિષયોમાં A1 ગ્રેડ મેળવ્યું

ભાવનગરના રવિ મિતુલકુમાર સિદ્ધપુરાએ ધો. 10ની પરીક્ષાના રિઝલ્ટમાં ઝળહળતી સફળતા મેળવી છે. તેમણે શ્રી ગ્યાનમંજરી વિદ્યાપીઠ ભાવનગરથી અભ્યાસ કરી પરીક્ષા આપી હતી. તેમણે ધોરણ...

WR DRM અમદાવાદએ NIDની મુલાકાત લીધી

 પાર્સલ ટ્રૉલી અને રેલવે ઉપકરણ ડિઝાઈનોનું કર્યું નિરીક્ષણ મંડળ રેલવે મેનેજર (DRM), અમદાવાદ, વેદ પ્રકાશ એ National Institute of Design (એનઆઈડી), અમદાવાદ સંકુલની મુલાકાત લીધી....

PM મોદીએ વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ સાથે મુલાકાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  દિલ્હીના ઐતિહાસિક હૈદરાબાદ હાઉસમાં વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ સાથે મુલાકાત કરી હતી. આ પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિયેતનામના...

AMA કેનેડિયન ટ્રેડ કમિશનર સાથે વિશેષ સંવાદ

  સંજય ઘમન્ડે "મેપલ કન્ટ્રી" (કેનેડા) અને "ભારતના ગ્રોથ એન્જિન" (ગુજરાત) વચ્ચેના આર્થિક સેતુને મજબૂત કરવાના હેતુથી, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા એએમએ કમિટીના સભ્યો અને...

બંદર માટે મારે એનિમલને દબાવી રાખવો પડેલોઃ બોબી દેઓલ

બોબી દેઓલ અનુરાગ કશ્યપ દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં પોતાના પાત્ર વિશે વાત કરતા કહે છે   એનિમલ ફિલ્મથી જોરદાર કમબેક કરનાર અભિનેતા બોબી દેઓલે તાજેતરમાં પોતાની અપકમિંગ...

TV શૉ જાને અન્જાને હમ મિલેં એ 500 એપિસોડ પૂરા કર્યા

    ઝી ટીવીનો ગોલ્ડી બહલ અને સોનલ એ કકર દ્વારા રોઝ ઓડિયો વિઝ્યુઅલ્સ પ્રા. લિ. દ્વારા પ્રોડ્યુસ શો જાને અન્જાને હમ મિલેં એ 500 એપિસોડ...

પશ્ચિમ રેલવે દ્વારા ચાર કર્મચારી સંરક્ષા પુરસ્કારથી સન્માનિત 

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાણ્ડેયએ અમદાવાદ મંડળના ચાર કર્મચારીઓને તેમના ઉત્કૃષ્ટ કામ, સતર્કતા અને સુરક્ષિત ટ્રેન સંચાલનમાં મહત્વપૂર્ણ યોગદાન માટે “મેન ઓફ ધ...

મર્ડર મિસ્ટ્રીનું રહસ્ય, અમદાવાદમાં મચી ચકચાર

35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાયો વર્ષ 1992ની હત્યાના તાર વટવામાં જમીન નીચે દફન   અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં કુતુબનગર આવેલું છે. જ્યાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની...

ઉજ્જેનથી કાશી મહાદેવ પહોંચી વૈદિક ઘડિયાળ, પીએમ મોદીએ રસથી નિહાળી

વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ હવે સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. કાશી વિશ્વનાથ ધામમાં પણ વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ સ્થાપિત થઈ છે. નોંધનીય છે કે વડાપ્રધાન...

NCR દિલ્હીમાં વરસાદથી ગરમીમાં મળશે રાહત

દેશમાં જ્યાં મોટાભાગના વિસ્તારોમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે ઉત્તર ભારતથી સારા સમાચાર આવી રહ્યાં છે, બુધવારે દિલ્હી તથા એનસીઆર સહિતના અનેક...

ટ્રેનમાં જ ચોરી કરવાનું પસંદ કરતો ચોર ઝડપાયો

યાત્રીઓની સુરક્ષામાં પશ્ચિમ રેલવે-અમદાવાદ ડિવિઝનની મોટી સફળતા  પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સફળથા પ્રાપ્ત થઈ છે. પેસેન્જર ટ્રેન નંબર...

ગો કેરળમ્…તાજેતરની ચૂંટણીઓમાં રેકોર્ડ મતદાન નોંધાયું

  તાજેતરમાં ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ભારે મતદાન દર્શાવે છે કે, લોકોમાં લોકશાહીમાં વિશ્વાસ અને ચૂંટણીપંચના મતદાન જાગૃતિ અભિયાનના...

ગુજરાતી નાટકો અને મતદાનને પ્રોત્સાહન આપવા નવી પહેલ

વિવેક શાહ પ્રોડક્શન્સ અને સીમાની ક્રિએશન નો અનોખો પ્રયાસ  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રવિવાર, 26મી એપ્રિલ, 2026ના રોજ મતદાન થવાનું છે. મતદારોને આકર્ષવા માટે જ્યાં...

WR અપગ્રેડેશન કાર્યને કારણે ટ્રેનોનું શોર્ટ ટર્મિનેશન/ઓરિજિનેશન

મુસાફરોની સુવિધા અને રેલવે અવસંરચના ને સુદ્રઢ કરવાના ઉદેશ્યથી પૂર્વ તટ રેલવે દ્વારા ખુરદા રોડ મંડળ હેઠળ પુરી સ્ટેશન પર પ્લેટફોર્મ અપગ્રેડેશન કાર્ય કરવામાં...

કવાંટના પદ્મશ્રી પરેશ રાઠવા રાષ્ટ્રપતિ ભવનમાં ફરી એકવાર સન્માનિત

પીઠોરા કલાએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરના પ્રસિદ્ધ બાબા પીઠોરા લખારા પદ્મશ્રી પરેશ રાઠવાએ ફરી એકવાર રાષ્ટ્રીય ફલક પર ગુજરાત અને...

શેરબજારમાં 1250 પોઈન્ટનો કડાકો, BSEમાં અફરાતફરી મચી

શેરબજારમાં ઘટાડાનો દોર આગળ જ ધપી રહ્યો હોય તેમ પશ્ચિમ એશિયાના યુધ્ધમાં સીઝફાયર હોવા છતાં હોર્મુઝ સ્ટ્રેટની મડાગાંઠ ઉકેલાતી નથી અને ફરી વખત ભડકો...

મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો વિજય વર્મા

ફરી એકવાર બોલીવુડ અભિનેતા વિજય વર્મા ચર્ચામાં આવી ગયા છે. તાજેતરમાં તેમની વેબ સિરીઝ ‘મટકા કિંગ’રિલીઝ થયા બાદ તેમની એક્ટિંગને ખૂબ વખાણ મળી રહ્યા...

ચારધામ યાત્રા 2026 : કેદારનાથ ધામ, કપાટ ખોલવામાં આવ્યા

ચારધામ યાત્રા-2026નો પ્રારંભ થઈ ગયો છે. છ મહિનાના શિયાળુ વિરામ બાદ અક્ષય તૃતીયાના શુભ અવસરે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખોલી દેવામાં આવ્યા છે....

શિવાય અને જગધાત્રી એ સ્ક્રીન પરની સૌથી પ્રિય જોડી બની ગયા

સોનાક્ષી બત્રા સંકેત આપે છે કે, જગધાત્રી અને શિવાયનો આગામી પ્રેમકથાનો ટ્રેક: “સામાન્ય રોમાન્સ જેવો નહીં હોય”   ઝી ટીવીનો જગધાત્રી શો એ તેની અલગ અને...

મિસ વર્લ્ડ 2027 સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે ગોવાની સાધ્વી

ભુવનેશ્વરના કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી (KIIT) ખાતે આયોજિત 61મી ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ગોવાની સાધ્વી સતીશ સેલે પ્રતિષ્ઠિત 'મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026'નો તાજ...

ITR 2026: રિટર્ન ભરતા રાખો ધ્યાન, નહીં તો અટકશે રિફંડ

અસેસમેન્ટ યર 2026-27 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. નાણાકીય વર્ષ 2025-26 પૂર્ણ થતાની સાથે...

NCP નેતા શરદ પવાર તબિયત લથડતા બ્રીચ કેન્ડીમાં દાખલ

NCPના વરિષ્ઠ નેતા શરદ પવારને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 85 વર્ષીય દિગ્ગજ નેતાની તબિયત બગડતા જ...

AAP સાંસદ સંજય સિંહનું સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે મોટું નિવેદન

AAP સાંસદ સંજય સિંહ, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય રોડ શો *સમગ્ર ગુજરાતમાં AAP કરશે સારું પ્રદર્શન, સુરતમાં નોંધાવશે...

AI સિંદુર અને મંગલસૂત્રને નો એન્ટ્રી

એરલાઈન્સ કંપની `એર ઈન્ડિયા' દ્વારા પોતાના કર્મચારીઓ માટે જાહેર કરવામાં આવેલા એક ડ્રેસકોડને લઈને વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. સોશિયલ મીડીયા પર એર ઈન્ડિયાની એક...

PM મોદીએ ઝાલમુરીનો સ્વાદ આ રીતે માણ્યો

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝાલમુરી નો સ્વાદ માણ્યો હતો.  

ભગવાન શ્રી કૃષ્ણને બિરીયાની સાથે દર્શાવતા હોબાળો

  કેરળ ખાતે આવેલી એક રેસ્ટોરંટ માં ભગવાન કૃષ્ણ ને માંસાહાર સાથે  દર્શાવતા હોબાળો મચ્યો છે. જોકે આ ઇમેજ કસ પોસ્ટર અસલી છે કે એઆઈ...

WR અમદાવાદ-મુંબઇ અને સુરત માટે સમર ટ્રેન જાહેર

ઉનાળાના વેકેશન દરમિયાન મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે વેસ્ટર્ન રેલવેએ વોર ફૂટિંગ પર કામગીરી શરૂ કરી છે. દક્ષિણ ગુજરાતના મુસાફરો અને પરપ્રાંતિય શ્રમિકોની સુવિધા...

USનું MQ-4C ટ્રાઇટન ડ્રોન ઉડતું જોવા મળતા વિશ્વમાં ચિંતા

ક્યુબાના આખા દક્ષિણી તટ પર અમેરિકી નૌસેનાનું અત્યંત અદ્યતન સર્વેલન્સ ડ્રોન MQ-4C ટ્રાઇટન છ કલાક સુધી ચક્કર લગાવતું રહ્યું હોવાને કારણે વિશ્વમાં ચિંતા ફેલાઈ...

RTE ફોર્મ ભરવાની મુદત વધારવા માંગણી

ગરીબ મધ્યમ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં નિર્ણય લેવા રજૂઆત   અમદાવાદ ગરીબ મધ્યમ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાઇટ ટુ એજ્યુકેશન ફોર્મ ભરવા ની...

અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો