Homeદેશ-વિદેશભગવાન શ્રી કૃષ્ણને બિરીયાની સાથે દર્શાવતા હોબાળો

ભગવાન શ્રી કૃષ્ણને બિરીયાની સાથે દર્શાવતા હોબાળો

 

કેરળ ખાતે આવેલી એક રેસ્ટોરંટ માં ભગવાન કૃષ્ણ ને માંસાહાર સાથે  દર્શાવતા હોબાળો મચ્યો છે. જોકે આ ઇમેજ કસ પોસ્ટર અસલી છે કે એઆઈ દ્વારા બનાવેલું છે તે સામે આવ્યું નથી.

આ અંગે મળતી માહિતી અન્યસર કેરળ ખાતે ચેરથલ વિસ્તારમાં આવેલી મહર મંડી એંડગ્રિલ રેસ્ટોરન્ટ ના એક પોસટર્મ ભગવાન શ્રી કૃષ્ણ ચિકન અને બિરિયાની પાસે બેઠેલા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટર ને કારણે હિન્દુવાદી સંઘટનોએ ભારે વિરોધ દરસાવ્યો છે.

જોકે આ મામલે સ્થાનિક પ્રશાસન દ્વારા શું પગલાં લેવામાં આવ્યા તે સામે આવ્યું નથી કે રેસ્ટોરન્ટ દ્વારા પણ આ મામલે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં  આવી નથી.

સંબંધિત લેખો

અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો

જાહેરાત