Skip to content

સચોટ સમાચાર

Primary Menu
  • Home
  • સ્પેશિયલ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • બિઝનેસ
  • મનોરંજન
  • વિડિયો
  • Home
  • ગુજરાત
  • બાકરોલ ખાતે નવનિર્મિત આધુનિક જિલ્લા જેલનું લોકાર્પણ

બાકરોલ ખાતે નવનિર્મિત આધુનિક જિલ્લા જેલનું લોકાર્પણ

Sachot Samachar Team August 14, 2026
773580865_1601864201609516_4403229893155544156_n
રાજ્યમાં કાયદો-વ્યવસ્થાનું સુદૃઢ માળખું અને પોલીસ કલ્યાણ સર્વોચ્ચ પ્રાથમિકતા 
​ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોની સુરક્ષા અને કાયદાના શાસનને વધુ સુદૃઢ બનાવવા માટે સતત કાર્યરત છે. આ જ દિશામાં આગળ વધતા આજે આણંદ જિલ્લાના બાકરોલ ખાતે નવનિર્મિત આધુનિક જિલ્લા જેલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે રાજ્યના જેલ પ્રશાસનને વધુ કાર્યક્ષમ બનાવશે.
​આ સાથે નડિયાદ જિલ્લા જેલ, બિલોદરા (ખેડા) ખાતે આપણી રક્ષામાં ખડેપગે રહેતા પોલીસ જવાનો અને તેમના પરિવારો માટે નવનિર્મિત સી-૦૮ તથા બી-૧૬ (P+૬) કક્ષાના સુવિધાયુક્ત પોલીસ આવાસનું ઇ-લોકાર્પણ કર્યું.
​આપણા પોલીસ જવાનો નિશ્ચિંત થઈને પોતાની ફરજ બજાવી શકે તે માટે તેમના પરિવારોને શ્રેષ્ઠ રહેણાંક અને માળખાકીય સુવિધાઓ આપવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. મને વિશ્વાસ છે કે આ નવીન સુવિધાઓથી સુરક્ષા વ્યવસ્થા અને પ્રશાસનિક કાર્યક્ષમતામાં વધારો થશે.

About The Author

Sachot Samachar Team

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Email Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: અમદાવાદ મેટ્રોએ પ્રતિદિન 2 લાખ મુસાફરીનો આંકડો હાંસલ કર્યો
Next: ભારત-થાઈલેન્ડ સંયુક્ત સૈન્ય અભ્યાસ MAITREE-XV માટે ભારતીય સેનાનું દળ રવાના

Related News

WhatsApp Image 2026-10-30 at 3.54.12 PM

અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી

Sachot Samachar Team October 30, 2026
B-7

PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો

Sachot Samachar Team October 30, 2026
k1

કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી

Sachot Samachar Team October 29, 2026
WhatsApp-Image-2024-06-13-at-2.18.12-PM
WhatsApp-Image-2024-06-13-at-2.13.35-PM-1
WhatsApp-Image-2024-06-13-at-2.21.30-PM

Recent Posts

  • અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી
  • PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો
  • #ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન
  • કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી
  • સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ
  • About us
Copyright © All rights reserved. | MoreNews by AF themes.