
૧૫ મી ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ સમગ્ર દેશમાં પરમપરાંગત રીતે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે શહેરના સુકુન પ્લાઝા ,મણિનગર વિસ્તારમાં રાજેશ શાહ ગ્રુપ દ્વારા ૮૦ માં સ્વતંત્રતા દિન નિમિત્તે ગ્રુપના પ્રમુખ રાજેશ શાહ અને પૂર્વ મ્યુનિ.કાઉન્સિલર જ્યોર્જ ડાયસ ના હસ્તે ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગીત સંગીત અને ગુજરાતની આગવી શાન ગરબા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાનો અને યુવતીઓ એ દેશભક્તિ ના ગીતો નો આનંદ માણ્યો હતો.
