ટાઈગર શ્રોફ પર ફાયરિંગની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી! સલમાન ખાનનું નામ લઈને બોલિવૂડને આપી ખુલ્લી ધમકી
મુંબઈમાં ટાઈગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગ બાદ એક કથિત સોશિયલ મીડિયા પોસ્ટે મામલાને નવો વળાંક આપ્યો છે.

પોસ્ટમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા હોવાનો દાવો કરતા વ્યક્તિએ હુમલાની જવાબદારી લીધી હોવાનો ઉલ્લેખ છે.
સાથે જ સલમાન ખાન સાથે કામ કરનારાઓને ધમકી આપ્યાનો દાવો સામે આવ્યો છે, જોકે હાલ સુધી પોલીસની સત્તાવાર પુષ્ટિ બાકી છે.