જ્યાં કાયદાનું શાસન છે, ત્યાં અન્યાયને કોઈ સ્થાન નથી!

ધ્રાંગધ્રા રામદેવ મંદિરના મહંત શ્રી મહાવીરદાસજી (ગુરુ સ્વ. રામચંદ્રદાસજી મહારાજ)ની ૧૫ વીઘા જમીનને ગેરકાયદેસર દબાણમાંથી મુક્ત કરાવી, “તેરા તુજકો અર્પણ” અભિયાન હેઠળ ગાંધીનગર ખાતે મૂળ માલિકને વિધિવત દસ્તાવેજ સુપરત કરાયા.

સુરેન્દ્રનગર પોલીસની ત્વરિત અને અસરકારક કામગીરીથી સત્ય અને ન્યાયનો વિજય થયો છે. આ સફળ કામગીરી બદલ સુરેન્દ્રનગર પોલીસ ટીમને હાર્દિક અભિનંદન.
