HomeગુજરાતWR અપગ્રેડેશન કાર્યને કારણે ટ્રેનોનું શોર્ટ ટર્મિનેશન/ઓરિજિનેશન

WR અપગ્રેડેશન કાર્યને કારણે ટ્રેનોનું શોર્ટ ટર્મિનેશન/ઓરિજિનેશન

મુસાફરોની સુવિધા અને રેલવે અવસંરચના ને સુદ્રઢ કરવાના ઉદેશ્યથી પૂર્વ તટ રેલવે દ્વારા ખુરદા રોડ મંડળ હેઠળ પુરી સ્ટેશન પર પ્લેટફોર્મ અપગ્રેડેશન કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ કાર્ય હેઠળ સ્ટેશન યાર્ડમાં બેલેસ્ટલેસ ટ્રેક બિછાવવા તથા પ્લેટફોર્મ સંખ્યા 7 અને 8ના નિર્માણ માટે આશરે 60 દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે. આને કારણે

· ટ્રેન સંખ્યા *12993 ગાંધીધામ–પુરી એક્સપ્રેસ*ને તા. *24 એપ્રિલ, 01 અને 08 મે 2026*ના રોજ તથા ટ્રેન સંખ્યા *12994 પુરિ–ગાંધીધામ એક્સપ્રેસ*ને તા. *27 એપ્રિલ, 04 અને 11 મે 2026*ના રોજ *સાક્ષીગોપાલ સ્ટેશન* પર *શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટ* કરવામાં આવશે.

· ટ્રેન સંખ્યા 22973 ગાંધીધામ–પૂરી એક્સપ્રેસને તા. 29 એપ્રિલ, 06 અને 13 મે 2026ના રોજ તથા ટ્રેન સંખ્યા 22974 પુરી–ગાંધીધામ એક્સપ્રેસને તા. 25 એપ્રિલ, 02, 09 અને 16 મે 2026ના રોજ સાક્ષીગોપાલ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવશે.

ટ્રેનોના સમય, સ્ટોપેજ અને અન્ય માહિતી માટે કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો.

સંબંધિત લેખો

અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો

જાહેરાત