Skip to content

સચોટ સમાચાર

Primary Menu
  • Home
  • સ્પેશિયલ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • બિઝનેસ
  • મનોરંજન
  • વિડિયો
  • Home
  • દેશ-વિદેશ
  • અમેરિકામાં ભારતીય મૂળનાં અપર્ણા રાજે ડેમોક્રેટિક પ્રાઇમરી ચૂંટણીમાં વિજેતા

અમેરિકામાં ભારતીય મૂળનાં અપર્ણા રાજે ડેમોક્રેટિક પ્રાઇમરી ચૂંટણીમાં વિજેતા

Sachot Samachar Team June 26, 2026
aaaaa

વોશિંગ્ટન: બિનનિવાસી ભારતીય કુટુંબની પુત્રી અને પહેલી વખત ચૂંટણી લડી રહેલી અપર્ણા રાજે વોશિંગ્ટન ડીસીમાં વોર્ડ-૧ કાઉન્સિલ સીટ માટે ડેમોક્રેટિક પ્રાઇમરી ચૂંટણી જીતી લીધી છે. આ વિજય સાથે તે છેલ્લા ત્રણ દાયકામાં વોર્ડ-૧ની પહેલી પ્રતિનિધિ બનવા તરફ અગ્રેસર છે.


રેન્ક્ડ ચોઇસ વોટિંગ સિસ્ટમ હેઠળ થયેલી મતગણનાના ચોથા રાઉન્ડમાં અપર્ણા રાજને ૫૨ ટકા મત મળ્યા. ૩૨ વર્ષીય અપર્ણા રાજ હવે ડી.સી. કાઉન્સિલની સૌથી યુવાન સભ્ય બનવાની તૈયારીમાં છે.
વોર્ડ-૧માં કોલંબિયા હાઈટ્સ, એડમ્સ મોર્ગન, માઉન્ટ પ્લેઝન્ટ, શો, યૂ સ્ટ્રીટ, પાર્ક વ્યૂ, કાલોરમા, હાર્વર્ડ યુનિવર્સિટી અને લેડ્રોઇટ પાર્ક જેવા વિસ્તાર સામેલ છે. એકપ્રોગ્રેસિવ પોલિસી એડવોકેસી ગુ્રપમાં કમ્યુનિકેશન્સ મેનેજર તરીકે કાર્યરત અપર્ણા રાજે રાજકીય કારકિર્દીનો પ્રારંભ ભાડૂઆતોના અધિકારો માટે કામ કરનારા આયોજક તરીકે કરી હતી. અપર્ણા પોતે જ ભાડાના ઘરમાં રહે છે. તેનું કહેવું છે કે સ્થાનિક સરકારમાં ભાડૂઆતોનું પ્રતિનિધિત્વ વધવું જોઈએ.
તેમણે પાંચ ઉમેદવારોને હરાવીને ચૂંટણી જીતી હતી.

About The Author

Sachot Samachar Team

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Email Share on WhatsApp Share on Telegram
Tags: #AparnaRaje NRI NRI in USA

Post navigation

Previous: દક્ષિણ અમેરિકાના વેનેઝૂએલામાં ભૂકંપથી ભારે તબાહી, લાખોનાં મોતની આશંકા
Next: જિલ્લા સ્તરીય સ્પર્ધાઓ માટે MY Bharat રજીસ્ટ્રેશન શરૂ થશે

Related News

ICAR-3

#ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન

Sachot Samachar Team October 30, 2026
s00

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ

Sachot Samachar Team October 20, 2026
PM Modi-file

PM મોદીએ RSS સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી

Sachot Samachar Team October 20, 2026
WhatsApp-Image-2024-06-13-at-2.18.12-PM
WhatsApp-Image-2024-06-13-at-2.13.35-PM-1
WhatsApp-Image-2024-06-13-at-2.21.30-PM

Recent Posts

  • અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી
  • PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો
  • #ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન
  • કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી
  • સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ
  • About us
Copyright © All rights reserved. | MoreNews by AF themes.