Skip to content

સચોટ સમાચાર

Primary Menu
  • Home
  • સ્પેશિયલ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • બિઝનેસ
  • મનોરંજન
  • વિડિયો
  • Home
  • ગુજરાત
  • અમદાવાદ મેટ્રોએ પ્રતિદિન 2 લાખ મુસાફરીનો આંકડો હાંસલ કર્યો

અમદાવાદ મેટ્રોએ પ્રતિદિન 2 લાખ મુસાફરીનો આંકડો હાંસલ કર્યો

Sachot Samachar Team August 14, 2026
મેટ્રો

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ને જણાવતા આનંદ થાય છે કે ચાલુ માસ દરમિયાન અમદાવાદ મેટ્રોમાં પ્રતિદિન ૨ લાખ સુધીની મુસાફરી નોંધાઈ છે. ઉલ્લેખીનીય છે કે આ સિદ્ધિ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાતી IPL, વર્લ્ડ કપ જેવી મોટી ક્રિકેટ મેચો અથવા Coldplay જેવા મોટા મ્યુઝિક કોન્સર્ટ કે કોઈ પણ મેગા ઇવેન્ટ ના હોય તેવા દિવસોની મુસાફરીની સંખ્યા છે.


દરરોજની મુસાફરી માટે મેટ્રોને પ્રથમ પસંદગી બનાવવા બદલ GMRC તમામ મુસાફરોનો આભાર વ્યક્ત કરે છે. મુસાફરોનો વધતો વિશ્વાસ અને સતત સહકાર અમદાવાદ મેટ્રોની સેવાઓને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે.

About The Author

Sachot Samachar Team

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Email Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: NPS માં રોકાણના નવા વિકલ્પ મળશે
Next: બાકરોલ ખાતે નવનિર્મિત આધુનિક જિલ્લા જેલનું લોકાર્પણ

Related News

WhatsApp Image 2026-10-30 at 3.54.12 PM

અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી

Sachot Samachar Team October 30, 2026
B-7

PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો

Sachot Samachar Team October 30, 2026
k1

કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી

Sachot Samachar Team October 29, 2026
WhatsApp-Image-2024-06-13-at-2.18.12-PM
WhatsApp-Image-2024-06-13-at-2.13.35-PM-1
WhatsApp-Image-2024-06-13-at-2.21.30-PM

Recent Posts

  • અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી
  • PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો
  • #ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન
  • કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી
  • સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ
  • About us
Copyright © All rights reserved. | MoreNews by AF themes.