ભાવનગરના રવિ સિદ્ધપુરાએ તમામ વિષયોમાં A1 ગ્રેડ મેળવ્યું Sanjay Ghamande May 7, 2026 0 ભાવનગરના રવિ મિતુલકુમાર સિદ્ધપુરાએ ધો. 10ની પરીક્ષાના રિઝલ્ટમાં ઝળહળતી સફળતા મેળવી છે. તેમણે શ્રી ગ્યાનમંજરી વિદ્યાપીઠ ભાવનગરથી અભ્યાસ કરી પરીક્ષા આપી હતી. તેમણે ધોરણ 10ની પરીક્ષામાં તમામ વિષયોમાં A1 ગ્રેડ મેળવી પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું છે. About The Author Sanjay Ghamande See author's posts Share this post: Share on X (Twitter) Share on Facebook Share on Email Share on WhatsApp Share on Telegram Post navigation Previous: WR DRM અમદાવાદએ NIDની મુલાકાત લીધીNext: વટવા-મુંબઈ સેન્ટ્રલ AC સ્પેશિયલ ટ્રેન મણિનગરથી ઉપડશે Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Related News સિદ્ધાર્થ બોડકેએ એડિશનલ ડાયરેક્ટર જનરલ, PIB અમદાવાદ તરીકે પદભાર સંભાળ્યો Sanjay Ghamande September 7, 2026 0 નારકોટ્કિસ અને દરિયાઈ સુરક્ષા મામલે અમિત શાહની તમામ CMને મહત્વની તાકિદ Sanjay Ghamande September 7, 2026 0 પ્લાસ્ટિક મુક્ત બીચ અભિયાન બન્યું જનઆંદોલન Sanjay Ghamande September 7, 2026 0