Skip to content

સચોટ સમાચાર

Primary Menu
  • Home
  • સ્પેશિયલ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • બિઝનેસ
  • મનોરંજન
  • વિડિયો
  • Home
  • દેશ-વિદેશ
  • NCR દિલ્હીમાં વરસાદથી ગરમીમાં મળશે રાહત

NCR દિલ્હીમાં વરસાદથી ગરમીમાં મળશે રાહત

Sachot Samachar Team April 29, 2026
વરસાદ દિલ્હી


દેશમાં જ્યાં મોટાભાગના વિસ્તારોમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે ઉત્તર ભારતથી સારા સમાચાર આવી રહ્યાં છે, બુધવારે દિલ્હી તથા એનસીઆર સહિતના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ થયો અને તેના કારણે દિલ્હીમાં ગરમીમાં આંશિક રાહત મળી છે. નોઈડામાં પણ હળવો વરસાદ પડયો છે.

યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું
આગામી દિવસોમાં હવામાનની આગાહી અનુસાર ત્રણ અને ચાર મે એ ફરી વાદળ છવાવાની અને હળવો વરસાદ પડી શકે છે. આજના માટે વરસાદને લઇને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

ગરજ-ચમક થઈ શકે છે
આ અંગે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 એપ્રિલ સુધી આકાશમાં વાદળો છવાયેલા રહેશે અને હળવા વરસાદ સાથે ગરજ-ચમક થઈ શકે છે. આજના માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.   બે મે એ હવામાન ચોખ્ખું રહેશે અને તાપમાન વધીને 40 ડીગ્રી આસપાસ પહોંચી શકે છે.

લોકોને ગરમીમાં થોડી રાહત મળશે
દિલ્હી સહિત આસપાસના મોટાભાગના ભાગોમાં વરસાદની પણ હજુ આગાહી છે. તથા આગામી દિવસોમાં પણ વાદળ છવાયેલા રહેવાના સાથે હવાઓ પણ ચાલે છે જેથી ભીષણ ગરમી પર રોક લાગશે જ. સાથે સાથે તાપમાનમાં પણ ઘટાડો થશે અને લોકોને ગરમીમાં થોડી રાહત મળશે.

About The Author

Sachot Samachar Team

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Email Share on WhatsApp Share on Telegram
Tags: #rain #weather ncr

Post navigation

Previous: ટ્રેનમાં જ ચોરી કરવાનું પસંદ કરતો ચોર ઝડપાયો
Next: ઉજ્જેનથી કાશી મહાદેવ પહોંચી વૈદિક ઘડિયાળ, પીએમ મોદીએ રસથી નિહાળી

Related News

ICAR-3

#ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન

Sachot Samachar Team October 30, 2026
s00

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ

Sachot Samachar Team October 20, 2026
PM Modi-file

PM મોદીએ RSS સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી

Sachot Samachar Team October 20, 2026
WhatsApp-Image-2024-06-13-at-2.18.12-PM
WhatsApp-Image-2024-06-13-at-2.13.35-PM-1
WhatsApp-Image-2024-06-13-at-2.21.30-PM

Recent Posts

  • અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી
  • PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો
  • #ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન
  • કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી
  • સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ
  • About us
Copyright © All rights reserved. | MoreNews by AF themes.