ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (15 ઓક્ટોબર, 2026) આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની જન્મજયંતી નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી.

રાષ્ટ્રપતિ ‘નેશનલ સરસ મેળા’ માં ઉપસ્થિત રહેવા માટે વિજયવાડાની મુલાકાતે છે.