Skip to content

સચોટ સમાચાર

Primary Menu
  • Home
  • સ્પેશિયલ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • બિઝનેસ
  • મનોરંજન
  • વિડિયો
  • Home
  • ગુજરાત
  • ગણેશ પંડાલ માટે AMC ફાયર વિભાગની ગાઇડલાઇન જાહેર

ગણેશ પંડાલ માટે AMC ફાયર વિભાગની ગાઇડલાઇન જાહેર

Sachot Samachar Team September 10, 2026
ganesh pandal

 

 

અમદાવાદ ફાયર વિભાગે ગણેશ પંડાલો માટે ફાયર સેફ્ટી ગાઇડલાઇન જાહેર કરી છે. પંડાલમાં ફાયર સેફ્ટી વ્યવસ્થા, વિરુદ્ધ દિશામાં બે એક્ઝિટ દરવાજા અને ઇમરજન્સી સમયે સરળ બહાર નીકળવાની વ્યવસ્થા ફરજિયાત રહેશે. ફાયર વિભાગની ગાઇડલાઇન મુજબ પંડાલમાં ઇમરજન્સી એક્ઝિટની ખાસ વ્યવસ્થા કરવી પડશે.  આયોજન દરમિયાન માત્ર ફાયર સેફ્ટી જ નહીં, પરંતુ પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવું પડશે.

300 રૂપિયાના સ્ટેમ્પ પર સેલ્ફ ડેક્લેરેશન પોલીસ અને ફાયર વિભાગમાં આપવું પડશે. નિયમોની ચકાસણી બાદ જ પંડાલને મંજૂરી મળશે. પંડાલની વિરુદ્ધ દિશામાં ઓછામાં ઓછા બે બહાર નીકળવાના દરવાજા તૈયાર રાખવા ફરજિયાત રહેશે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ ઇમરજન્સી સમયે ભક્તોની ભીડને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો છે.

આયોજકોએ 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સેલ્ફ ડેક્લેરેશન તૈયાર કરીને ફાયર વિભાગ અને પોલીસ વિભાગમાં જમા કરાવવાનું રહેશે. આ સાથે પંડાલમાં લાગુ પડતા તમામ સુરક્ષા નિયમોનું પાલન કરવાની જવાબદારી આયોજકોની રહેશે.

About The Author

Sachot Samachar Team

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Email Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વીકએન્ડમાં બેંકો સળંગ ત્રણ દિવસ બંધ રહેશે
Next: કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને IIMC ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો

Related News

WhatsApp Image 2026-10-30 at 3.54.12 PM

અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી

Sachot Samachar Team October 30, 2026
B-7

PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો

Sachot Samachar Team October 30, 2026
k1

કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી

Sachot Samachar Team October 29, 2026
WhatsApp-Image-2024-06-13-at-2.18.12-PM
WhatsApp-Image-2024-06-13-at-2.13.35-PM-1
WhatsApp-Image-2024-06-13-at-2.21.30-PM

Recent Posts

  • અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી
  • PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો
  • #ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન
  • કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી
  • સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ
  • About us
Copyright © All rights reserved. | MoreNews by AF themes.