Skip to content

સચોટ સમાચાર

Primary Menu
  • Home
  • સ્પેશિયલ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • બિઝનેસ
  • મનોરંજન
  • વિડિયો
  • Home
  • દેશ-વિદેશ
  • કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને IIMC ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો

કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને IIMC ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો

Sachot Samachar Team October 1, 2026
image004_20261001161054_1052c7


મંત્રીએ સ્વચ્છતાના શપથ લેવડાવ્યા અને વૃક્ષારોપણ ઝુંબેશ તથા શ્રમદાનમાં ભાગ લીધો

સંસ્થાઓ અને જાહેર જગ્યાઓમાં સ્વચ્છતા પહેલમાં યોગદાન આપવા વિદ્યાર્થીઓ અને અધિકારીઓને આહ્વાન કર્યું

 

 

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને આજે ભારતીય સમૂહ સંચાર સંસ્થાન (IIMC), નવી દિલ્હી ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ આયોજિત પ્રવૃત્તિઓની શ્રેણીમાં ભાગ લીધો હતો. મંત્રીશ્રી એ જણાવ્યું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2014માં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યા પછી, દેશભરના લોકો આ આંદોલનનો ભાગ બન્યા. કાર્યાલયો અને સંસ્થાઓમાં પણ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આજે, IIMC ખાતેના વિદ્યાર્થીઓ અને અધિકારીઓ સાથે, અમે સ્વચ્છતા માટેના શપથ લીધા છે. આપણે આંગણવાડી કેન્દ્રો, મંદિરો, સંસ્થાઓ અને અન્ય જાહેર સ્થળો સહિત જ્યાં પણ શક્ય હોય ત્યાં સ્વચ્છતા સેવા દ્વારા યોગદાન આપવું જોઈએ. આપણે 17 સપ્ટેમ્બરથી સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવી રહ્યા છીએ. આપણા દેશ, સંસ્થાઓ અને કાર્યાલયોને સ્વચ્છ રાખવાની આપણી સામૂહિક જવાબદારી છે.”

About The Author

Sachot Samachar Team

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Email Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ગણેશ પંડાલ માટે AMC ફાયર વિભાગની ગાઇડલાઇન જાહેર
Next: ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિના નવા યુગનો પ્રારંભ

Related News

ICAR-3

#ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન

Sachot Samachar Team October 30, 2026
s00

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ

Sachot Samachar Team October 20, 2026
PM Modi-file

PM મોદીએ RSS સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી

Sachot Samachar Team October 20, 2026
WhatsApp-Image-2024-06-13-at-2.18.12-PM
WhatsApp-Image-2024-06-13-at-2.13.35-PM-1
WhatsApp-Image-2024-06-13-at-2.21.30-PM

Recent Posts

  • અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી
  • PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો
  • #ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન
  • કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી
  • સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ
  • About us
Copyright © All rights reserved. | MoreNews by AF themes.