Skip to content

સચોટ સમાચાર

Primary Menu
  • Home
  • સ્પેશિયલ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • બિઝનેસ
  • મનોરંજન
  • વિડિયો
  • Home
  • સ્પેશિયલ
  • સિદ્ધાર્થ બોડકેએ એડિશનલ ડાયરેક્ટર જનરલ, PIB અમદાવાદ તરીકે પદભાર સંભાળ્યો

સિદ્ધાર્થ બોડકેએ એડિશનલ ડાયરેક્ટર જનરલ, PIB અમદાવાદ તરીકે પદભાર સંભાળ્યો

Sachot Samachar Team September 7, 2026
WhatsAppImage2026-09-07at5.45.00PM_20260907175933_5a2451

શ્રી સિદ્ધાર્થ બોડકે, ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસ (IIS), 2008 બેચ, આજે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB), અમદાવાદના એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) તરીકે જોડાયા છે.

શ્રી બોડકે ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસમાં તેમની કારકિર્દી દરમિયાન જાહેર સંચાર અને મીડિયા સંબંધિત કામગીરીમાં વ્યાપક અનુભવ ધરાવે છે. PIB અમદાવાદમાં જોડાતા પહેલા, તેમણે દૂરદર્શન કેન્દ્ર (DDK), મુંબઈ, PIB, દિલ્હી અને DD ન્યૂઝ, દિલ્હી ખાતે સેવા આપી હતી જ્યાં તેઓ બ્રોડકાસ્ટિંગ, મીડિયા મેનેજમેન્ટ અને જાહેર સંચારના વિવિધ પાસાઓ સાથે સંકળાયેલા હતા.

અપર મહાનિદેશક, પીઆઇબી અમદાવાદ તરીકેનો પદભાર સંભાળતા, શ્રી બોડકેએ સરકારની નીતિઓ, કાર્યક્રમો અને પહેલો વિશે સમયસર, સચોટ અને વિશ્વસનીય માહિતીનું પ્રસારણ સુનિશ્ચિત કરવા માટે સરકાર, મીડિયા અને લોકો વચ્ચેના સંચારને મજબૂત બનાવવાના મહત્વ પર ભાર મુક્યો હતો.

તેમણે વ્યાવસાયિકતા અને જાહેર સેવાના સર્વોચ્ચ ધોરણો જાળવી રાખીને, ઉભરતા સંચાર પ્લેટફોર્મ્સનો લાભ લેવાની અને સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

PIB અમદાવાદની ટીમે શ્રી બોડકેનું સ્વાગત કર્યું હતું અને ગુજરાત અને નજીકના વિસ્તારમાં બ્યુરોની મીડિયા પહોંચ અને સંચાર પ્રયાસોને વધુ વધારવા માટે તેમના નેતૃત્વ હેઠળ કામ કરવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


        

About The Author

Sachot Samachar Team

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Email Share on WhatsApp Share on Telegram
Tags: #pibahmedabad #SiddharthBodke Additional Director General pib ahmedabad PIB અમદાવાદ સિદ્ધાર્થ બોડકે

Post navigation

Previous: નારકોટ્કિસ અને દરિયાઈ સુરક્ષા મામલે અમિત શાહની તમામ CMને મહત્વની તાકિદ
Next: BIS દ્વારા ચેન્નાઈમાં 803.99 ગ્રામ નોન-હોલમાર્ક ધરાવતા સોનાના દાગીના જપ્ત

Related News

B-7

PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો

Sachot Samachar Team October 30, 2026
ડિટોક્સ

DIGITAL ઉપવાસ,નવરાત્રીમાં  સ્ક્રીન પણ છોડો

Sachot Samachar Team October 16, 2026
image001_20261015104459_e393e8

જનજાતીય ભાષાઓ અંગે કાર્યકારી જૂથની પ્રથમ બેઠક

Sachot Samachar Team October 15, 2026
WhatsApp-Image-2024-06-13-at-2.18.12-PM
WhatsApp-Image-2024-06-13-at-2.13.35-PM-1
WhatsApp-Image-2024-06-13-at-2.21.30-PM

Recent Posts

  • અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી
  • PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો
  • #ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન
  • કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી
  • સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ
  • About us
Copyright © All rights reserved. | MoreNews by AF themes.